DISCLAIMER

મિત્રો, અમારી વેબસાઇટ (www.gujratiinfo.com) આ કોઈ સરકાર દ્વારા સંચાલિત વેબસાઈટ નથી કે તેને કોઈ સરકારી મંત્રાલય સાથે કોઈ લેવાદેવા નથી. આ બ્લોગ એવી વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે છે જે સરકારી યોજનાઓ કે વર્તમાન માહિતીઓ જાણવામાં રસ ધરાવે છે અને અન્યને જાણ કરવા માંગે છે. અમે અમારા વાચકોને સૌથી સચોટ માહિતી આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીએ છીએ, પરંતુ અમારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં, ભૂલની શક્યતાને નકારી શકાય નહીં. આ બ્લોગના દરેક લેખમાં, યોજનાની સત્તાવાર વેબસાઇટ વિશે માહિતી આપવામાં આવી છે. અમે સૂચવીએ છીએ કે અમારો લેખ વાંચવાની સાથે, તમારે સત્તાવાર વેબસાઇટ પરથી માહિતી પણ લેવી જોઈએ. જો કોઈ લેખમાં કોઈ ભૂલ હોય તો અમને ચોક્કસ જણાવવા વિનંતી છે.